અમદાવાદના નારોલમાં બાઇકની ટક્કરે જોડિયા ભાઇઓના મોત

અમદાવાદ: શહેરના નારોલ ગામના વળાંક પાસે આજે ખોડિયાર મંદિેરે ઉભા રહેલ બે જોડિયા બાળકોને અજાણ્યો બાઈક ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બંનેના મોત નિપજ્યા હતા. જેથી પરિવારમાં માતમ છવાયો હતો. મૃતકોના નામલવ-કુશ હોવાનુ અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Todayમૃતક લવની ફાઇલ તસવીર
મૃતક કુશની ફાઇલ તસવીર
બાઇકની ટક્કરે જોડિયા ભાઇઓના મોત
Source: દિવા ભાસ્કર

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *